________________
૪૩૪
ઉપમિતિ કથા સદ્ધાર
um
રખડપટ્ટી:
મારી જુની ગુટિકા ખલાસ થવા આવી એટલે પત્ની ભવિતવ્યતાએ મને બીજી ગુટિકા આપી. એ ગુટિકાના પ્રભાવથી અત્યંત તીવ્ર વેગે હું પાપિષ્ટનિવાસના છેલ્લા પાડામાં પહોંચી ગયે. પાપિકનિવાસ નગરને ખરાબમાં ખરાબ એ સાતમે પાડો હતે.
ત્યાં અસંખ્ય અસંખ્ય જાતના દુઃખ હતા. એને આ દેખાતું ન હતું. આખરે તેત્રીશ સાગરેપમ પછી બીજી ગુટિકા ભવિતવ્યતાએ આપી. હું પંચાક્ષપશુસંસ્થાન નગરે ગયે. ત્યાંથી નવી ગુટિકા મળતાં ફરી પશુસંસ્થાનમાં ગયે. વળી પાપિનિવાસમાં.
અસંવ્યવહાર નગર સિવાય એવું એક સ્થળ નથી કે જ્યાં હું મારી પત્ની ભવિતવ્યતાની આજ્ઞાથી ન ફર્યો હોઉં. હું પુરૂષ હોવા છતાં પણ સ્ત્રી કરતાં નીચે હતે. પત્નીની આજ્ઞાને સદા અમલમાં મૂકો.
સ્તેય અને બહલિકા-માયાના પ્રતાપે મારા શા હાલહવાલ થયા તે મેં તમને જણાવ્યા. પ્રજ્ઞાવિશાળાની વિચારણા :
સંસારીજીવે પિતાની વેદનાભરી કથા સંભળાવી એટલે પ્રજ્ઞાવિશાલાના હૃદયમાં અત્યન્ત સંવેગ જાગૃત થયે, વૈરાગ્ય ભીનાં અન્તઃકરણથી એણીએ વિચાર કર્યો કે
અરે ! આ તેય કે ખરાબ વ્યક્તિ છે ? અરે ! પેલી