________________
કામદેવની દુર્દશા
૪૩૩
ચૌર્ય અને માયાને પ્રયોગ હું કરી શકતા ન હતા. બંને શાંત બની ગયા હતા. છતાં પણ લેકે મારા ઉપર શંકિતો રહેતા. અન્ય કોઈ ચેરી કરે તે પણ મારા ઉપર વહેમ રાખતા. મારી સાચી વાત માનવા કેઈ તૈયાર ન હતું.
ભદ્રે અગ્રહીતસંકેતે ! રોજ મારે લેકેની નિંદા સહન કરવી પડતી. કેઈ ચેરી કરે તે મારે માર ખાવું પડતું. માર રેજ એ છેવત્તે મળતું જ. આ રીતે રાજમહેલમાં રહેતા મારે ઘણે સમય વ્યતીત થઈ ગયો. ફાંસીની સજા :
એક દિવસે રાજાના લક્ષ્મીગૃહમાં કેઈએ ચેરી કરી. ચેરી કરનાર વ્યક્તિ વિદ્યાસિદ્ધ હતું. રાજાનું લક્ષમીગૃહ તદ્દન ખાલી કરી નાખ્યું. ઘણું શોધ કરી છતાં એ હાથ ન લાગે. વિદ્યાસિદ્ધ હતું એટલે પકડાયે નહિ
એ ચેરીનું કલંક મારા ઉપર આવ્યું. રાજાને થયું કે વામદેવ જેવું સાહસ કેઈ કરે એમ નથી. એ સિવાય રાજમહેલમાં કઈ ખરાબ માનવી અહીં રહેતું નથી. આનું જ કામ હશે એમ માની મને પકડવામાં આવ્યું. પહેલા ચેરી કરેલી એ દેષના કારણે આજે આપ આવ્યો.
ગુનો કબુલ કરાવવા મને ઘણે માર પડ્યો. આખા ગામમાં ગધેડે બેસાડી ફેરવ્ય. છોકરાઓ માટે હરીયે બેલાવતા હતા. મારી ઘણી ઘણી કદર્થના કરવામાં આવી. કે પાયમાન બનેલા રાજવીની આજ્ઞાથી ગામ બહાર લઈ જઈ ફાંસીના માચડે મને લટકાવી દેવામાં આવ્યું.