________________
૩૯૬
ઉપમિતિ કથા સાદાર
માંથી નવપલ્લવિતા બાળા બહાર આવી. એ ભારે ચપળ અને ચબરાક જણાતી હતી.
હાસ્ય વેરતી બાળાએ નમસ્કાર કર્યા અને કહ્યું, પ્રજો ! પધારે. હું આપ બંનેનું ભાવભીનું સ્વાગત કરું છું. આપે આપના પવિત્ર દર્શન આપી અમને ખૂબ જ આનંદ આપે છે. આપે અમારા ઉપર ખૂબજ અનુગ્રહ કર્યો છે. આપની પ્રસન્નતા એ અમારી પ્રસન્નતા છે. આજ મારે દિવસ રળીયામણે ઉગે છે.
નવેદિતા બાળાના મધુવચને સાંભળી મંદકુમારને અમંદ આનંદ થયો. બાળાની બલવાની કળાથી એ આકર્ષાઈ ગયે. એ બાળા ઉપર મંદકુમારને પણ અનુરાગ થયું. એણે પ્રશ્ન કર્યો, હે બાળે ! સુલોચને ! તું કેણ છે? આ ગિરિગુફામાં શા માટે તું રહે છે? આ બિના અમને જણાવશે?
મંદકુમારના પ્રશ્નો સાંભળી બાળાના શેકને પાર ન રહ્યો. શક સહન કરવા એ અબળા બાળા અસમર્થ બની. એને
ત્યાં જ મૂર્છા આવી અને ધરતી પર ઢળી પડી. પવનથી વેલડી ધરતી પર ફેંકાઈ જાય એમ એ બાળા ફેંકાઈ પડી.
નંદકુમાર તરત જ પવન નાખવા લાગે. અન્ય પણ શીતે પસાર કર્યો. બાળાની મૂછ ઉતરી એટલે મંદે એને આશ્વાસન આપ્યું અને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, સુભ્ર ! આ અચાનક શું થયું?
રૂંધાએલા ગદગદિત સ્વરે બાળાએ કહ્યું કે આપ મારા સ્વામીનાથ છે, હું આપની એક સામાન્ય પરિચારિકા છું.