________________
૪૦૦
ઉપમિતિ કથા સારાદ્ધાર
અનુભવ કરી જીવા. એ આન' એવા મધુર અને પ્રીતિકર હશે કે જેનું વર્ણન કરવા કવિઓની કલમ કુંઠિત બની જશે. એકવાર મારી વાત અમલમાં મૂકી જીવા.
વવી વાણીમાં અટડાઈ ગએલા મકુમારે કહ્યું, હું સુગાત્રે ! તે ઘણી સરસ વાત જણાવી. તને ધન્યવાદ આપુ છું. ભદ્રે ! તું શાંત અને સ્વસ્થ મની અહીં રહે. હું તારા માનદ્દન પ્રમાણે વન મનાવીશ, નચિંત રહેજે.
“આપની મહાકૃપા ” એમ એલી ચમરાક માળા ભુજગતા મન્દ્રકુમારના ચરણામાં વિનય પૂર્વક ફરી ઝૂકી પડી. મંદકુમારના સ્નેહભર્યા સ્વીકારથી એણીના હૈયામાં આન સમાતા ન હતા. મુખ ઉપર હુના તરંગા વહે જતા હતા. મંદકુમારના ઉપકાર માન્યા. એક મદભર્યું" હાસ્ય વેર્યું. બુદ્ધિધન બુધકુમારે પણ ભુજંગતાની ભાવભીની વાણી સાંભળી. વિનયી વન જોયું. છતાં એને લાગ્યું કે આના વચન સેહમણા કાગળના ફુલા જેવા છે. માત્ર દેખાવ સુંદર અને સુગંધમાં કાંઈ નહિ. હૈયાના ભાવ અસુંદર જણાય છે. ભુજંગતા સાથે ખાલવું પણ ઉચિત જણાતું નથી. નહિ તા ભાવ વિા છતાં મિઠા વચનેમાં કયાંક સાવી રવાડે ચડાવી દેશે.
પરન્તુ આ પ્રદેશ મારા છે, લલાટ પર્વત અને શીષ શિખર મારા છે. કખરીવન અને નાસિકા શુક્ા મારા છે અને પ્રાણ નાસિકા ગુફાના રહેવાસી છે એટલે મારે પ્રાણનું રક્ષણુ કરવું જોઈએ. એ માટે બીજોા વિકલ્પ બીન જરૂરી છે.
આ ભમરાળી ભુજંગતા ભરમાવનારી છે. કપટપ}તા એ