Book Title: Upmiti Saroddhar Part 02 Author(s): Kshamasagar Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay View full book textPage 470
________________ સૂરિજીની આત્મકથા ૪રી હે નરપતિ ! આપે મને વિરાગ્ય થવાનું કારણ પૂછ્યું અને મેં એ સંવિધાન રજુ કર્યું. એ ઘટના કહી સંભળાવી. આ ઘટના મારા સંબંધમાં ઘટે છે, એ રીતે તમારા સૌના જીવન સાથે ઘટી શકે છે. આ મારું જીવનચરિત્ર છે. આપના આગ્રહથી રજુ કર્યું છે.Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486