________________
સૂરિજીની આત્મકથા
૪રી
હે નરપતિ ! આપે મને વિરાગ્ય થવાનું કારણ પૂછ્યું અને મેં એ સંવિધાન રજુ કર્યું. એ ઘટના કહી સંભળાવી. આ ઘટના મારા સંબંધમાં ઘટે છે, એ રીતે તમારા સૌના જીવન સાથે ઘટી શકે છે.
આ મારું જીવનચરિત્ર છે. આપના આગ્રહથી રજુ કર્યું છે.