________________
સૂરિજીની આત્મકથા
૪૧૫
હે રાજન ! બાહ્ય અને અંતરંગ ગ્રામ, નગર, ક્ષેત્ર, ધન, વૈભવ વિગેરેને અને આ ચિત્તવૃત્તિ મહાટવીને વાસ્તવિક સ્વામી તે આ સંસારીજીવ જ છે. એ ખરે હક્કદાર છે.
એ દષ્ટિએ આપને પણ સ્વામી એ અને અમારે સ્વામી પણ એ. આપણા બન્નેના એક જ સ્વામી છે. એક જ સ્વામી હેવાથી પરસ્પર આપણે વિરોધ પણ કેમ હોય?
સુસેવકે એને જ કહેવાય છે કે જેઓ પરસ્પર સનેહલ ભાવથી રહેતા હોય. જાણે એક જ માના બધા દિકરા. આપણા સ્વામી ખાતર આપણે નેહલ વર્તવું જોઈએ. એ સ્નેહલતા આજ સુધી રહી છે અને હજુ આજ પછી કાયમ રહે.
સત્યતે મધુર નિવેદન કરી એના પ્રત્યાઘાત જાણવા મૌન બની ગયે. ચારે તરફ ચકાર ચક્ષુએથી જેવા લાગ્યા.
દૂતની વાતથી મેહમહિનાથની સભામાં માટે ખળભળાટ મચી ગયે. કૅધના ભયંકર આટેપથી નેત્રે અગ્નિસમાં લાલઘૂમ બની ગયા. એકદમ બરાડા પાડી બેલવા લાગ્યા.
એ ધૂર્ત દૂત! મૂખના જામ ! સંસારીજીવ આપણે સ્વામી છે અને આપણે પરસ્પર સંબંધી છીએ એવું જુઠાણું તને કોણે કહ્યું? કયા મૂખ ભેજામાંથી આ કલ્પના ટપકી પડી છે?
અલ્યા એ નાલાયક ! આવું બોલનારા પાતાળમાં પેસી જશે તે પણ અમે એને હવે છોડવાના નથી. ઘણે વધુ પડતું બકવાદ કરવાથી લાભ? “સંસારી જીવ આપણે સ્વામી છે અને તમે અમારા સ્વજને થાઓ છે ” ઠીક નવી સંબંધ