________________
૪૧૪
ઉપમિતિ કથા સારાહાર
પાણીના છાંટણા નાખવામાં આવે તે એ વધુ ભડકા પ્રગટાવે
છે. ” સામનીતિ ક્રેાધી સામે ન અજમાવાય.
""
છતાં તમારે મારા કથનની ખાત્રી કરવી હાય અને તમારી જિજ્ઞાસાવૃત્તિ સતાષગી હોય તે કાઇ સારા અને વાચાળ દૂતને મઠારી માકલે. આપણને તરત જ એ વાર્તાના ખ્યાલ આવી જશે.
66
મહારાજાશ્રીને આ ચેાજના ગમી ગઇ. એમણે એ વાત માન્ય રાખી અને ગભીર, મધુરભાષી, સ્વચ્છ હૃદયવાળા ,, સત્ય નામના દૂતને ખેલાવ્યા. એને ત્યાં જઈ કેવી રીતે અને કઈ વાતે રજી કરવી એ સુશિક્ષા આપી શત્રુઓની છાવણી તરફ રવાના કર્યો.
વિધીઓની છાવણીમાં :
પિતાજી ! માતાજી માર્ગાનુસારિતા તરત જ દૂતના રસ્તે મને સાથે લઇ રવાના થયા. અમે પણ માહુરાજાની છાવણીમાં ગુપ્ત રીતે પહોંચી ગયા.
66 પ્રમત્તતા ” નદીના તીરે “ ચિત્તવિક્ષેપ ” મંડપ હતા. એમાં એક સભાસ્થાન હતું. મેહમહિપતિ સભા ભરી મધ્યના મહાઘ્ય સિંહાસને ઉન્નતિ વને ખિરાજી રહ્યા હતા.
સત્ય દૂત સભામાં આવ્યેા, એણે સભ્યતાની ખાતર મેાહુમહારાજાને પ્રણામ કર્યાં. મહારાજાએ બેસવા આસન આપ્યું. સત્ય શાંતિપૂર્વક આસન ઉપર બેઠા. મધુરા વચનેાથી કુશળ સમાચાર પૂછ્યા. માહમહિપાલે પણ દૂતને શાંતિ સમાચાર પૂછ્યા. તે સામનીતિથી મૂળ વાત આગળ રજુ કરતા ખેલ્યા.