________________
કાર
ઉપમિતિ કથા સારાદ્ધાર
નથી. મહામહ, રાગકેશરી, દ્વેષગજેન્દ્ર વિગેરેને પેાતાના વહાલાં સ્વજના ગણે છે.
ખરી વાત એ છે કે સ`સારીજીવ જેને વધુ પક્ષપાત કરશે એના જ વિજય થશે. એના પક્ષપાત વિજયનું મુખ્ય સાધન છે. કારણ કે આખરે બધાના સ્વામી એ જ છે.
સ’સારીજીવ આપણને એળખે નહિ ત્યાં સુધી એ આપણી તરફેણમાં આવે નહિ, એ આપણી તરફેણ ન કરે ત્યાં સુધી યુદ્ધમાં આંધળું ઝંપલાવવું મને યાગ્ય જણાતું નથી. એ સ્વામીના ખળ વિના આપણા સૌનું ઉત્સાહખળ શા કામનું ? ઉત્સાહશક્તિના વિજય પ્રભુશક્તિ ઉપર અવલંબે છે.
આપ સૌએ એવી પણ કલ્પના ન કરવી કે આ સ‘સારીજીવ ફ્રાઈ કાળે આપણને એળખશે કે નહિ એળખે ? સમયની રાહ જુવેા. એક સમય એવા ય આવશે અને એ સ’સારીજીવ આપણને સૌને સારી રીતે ઓળખતા થઈ જશે.
કારણ કે શ્રી ક પરિણામ મહારાજા માટે ભાગે બન્ને વિભાગના સૈન્ય ઉપર સમાન નજરે જોતા હાય છે અને સંસારીજીવ એમના દરેક પડતા મેલેા ઝીલી લે છે. એટલે અવસરે કમ પરિણામ આપણી વાત એને કરશે અને સ`સારીજીવ એ વાતાને ઝીલી લેશે.
સસારીજીવ આપણને ઓળખી લેશે, એની નિમ*ળ નજર આપણા ઉપર ઠરશે. અને એ જ્યારે આપણને અરિદળના વિનાશ માટે આજ્ઞા ક્રમાવશે, ત્યારે અરિદ્દળને દળી નાખવા આપણે સમર્થ બનીશું.
瀑