________________
સૂરિજીની આત્મકથા
૪૧૭
વાદ્યકારે સૈનીકોમાં શૂરાતન જગાડતા હતા. અનેક અંતરંગ વિદ્યાધરે યુદ્ધમાં ધસી પડ્યા હતા. ચારિત્રરાજના સૈન્ય ઉપર ઉગ્ર ધા બેલાવ્યો અને મેટું ભંગાણ પાડયું. હાથી, ઘોડા, રથદળને ચૂરે બેલાવી દીધું હતું. આ ભયંકર યુદ્ધમાં બળવાન મહામેહના હાથે ચારિત્રધર્મની હાર થઈ. એનું સૈન્ય તૂટી પડયું. પરાભવને કાળે ચાંલ્લો કપાળે ચોટ.
ચારિત્રધર્મરાજ યુદ્ધભૂમિમાંથી નાસી છૂટી પોતાના રાજ્યમાં જવા ઈચ્છતા હતા. યુદ્ધભૂમિમાંથી પાછા ખસવા લાગ્યા. મેહરાજાના સૈનીકોએ ભારે દેકારે બેલા અને ચતરફથી ઘેરી લીધા. ચારિત્રધર્મરાજ ફસાઈ ગયા.
માસીબાએ મને કહ્યું, બેટા વિચાર! જેવા જે તમારો જેને ? તારી ઈચ્છા પૂરી થઈને? ઉત્તરમાં જણાવ્યું માતાજી! આપની કૃપાથી ઘણું સરસ જોવા મળ્યું. પરંતુ આ યુદ્ધનું મૂળ નિમિત્ત કારણ શું છે, એ જાણવાનું મન થયા કરે છે. ઘાણની શેાધ :
માસીબાએ કહ્યું, વત્સ ! મેહરાજાની સભામાં રાગકેશરીની આગલી હરોળમાં તે વિષયાભિલાષ મહામંત્રીને જોયા હતા. એ મહામંત્રીએ વિશ્વ ઉપર મહામહનું એક છત્રીય મહારાજ્ય સ્થાપન કરવાની મહેચ્છાથી પોતાના વિશ્વસનીય પાંચ વીરરત્ન પુરૂને રવાના કર્યા હતા.
પરતુ ચારિત્રધર્મરાજના તંત્રપાલ શ્રી સંતેશે આ પાંચને હરાવ્યા. એ વીરરને પણ સંતેષ દ્વારા પરાભવ પામ્યા. આ ૨૭