________________
સૂચ્છિની આત્મકથા
૩૯૭
ચિરપરિચિત ડાવા છતાં આપ મને ભૂલી ગયા એથી વધુ મારે બીજી કયું મહાશાકનું કારણ હોય ? હું મદલાગ્યા છું. નહિ તે આપ મને ભૂલા શાના ?
નયનામાંથી નીર વહ્યે જતાં હતાં. ખળાએ આગળ ચલાવ્યું હું આપની પ્રિય પરિચારિકા હતી. મારૂં નામ ભુજંગતા છે. આપના આદેશથી આ ગુફામાં રહું છું. આ ગુફામાં જ ઘ્રાણુ” નામને આપના પ્રિયમિત્ર રહે છે. આપે એ મિત્રની સેવામાં રહેવાના આદેશ આપ્યા અને હું એની પરિચારિકા તરીકે સેવા કરૂં છું.
66
એ ઘ્રાણુ સાથે આપને યુગયુગાન્તરી પહેલાંથી મિત્રતા છે. એ મિત્રતા કયારથી અને કઈ રીતે થઇ હતી એ હું આપને જણાવું. કૃપાળુ નાથ ! આપ સાંભળેા.
પૂર્વ પરિચય :
સૌ પ્રથમ આપ અસ વ્યવહાર નગરમાં રહેતા હતા. એ વખતે ક પરિણામ મહારાજાની સત્તા આપના ઉપર ચાલતી હતી. એમની આજ્ઞાથી આપ અનેને એકાક્ષનિવાસ નગરમાં લઈ જવામાં આવ્યા.
એકાક્ષનિવાસ નગરેથી અનેક જનસમુહથી વ્યાપ્ત મહાવિશાળ ત્રણ મહેાલ્લાઓ દ્વારા શાલતા વિકલાક્ષનિવાસ નગરમાં લઈ જવામાં આવ્યા. વિકલાક્ષનિવાસ નગરના બીજા મહેાટ્ટામાં આપ બન્નેને રાખવામાં આવેલા. આપની સાથે “ ‘ત્રિકરણ” નામના કુલપુત્રકા વસતા હતા.
આપની કાર્ય શીલતાથી કર્મ પરિણામ મહારાજા
પ્રસન્ન