________________
૩૮૯
મારુ
w
પેાતાનું કુટુંબ અને પેાતાના રત્નવૈભવ પ્રાપ્ત કરી અનુભવવા લાગ્યા.
આખરે વિચાર કરી ધૃત નાગરિકાના વસવાટવાળા ભવગામના ત્યાગ કરી દૂર દૂર આવેલા ઉપદ્રવેાથી અળગા રહેલા “ શિવાલય” નામના મઠમાં રહેવા માટે સારગુરુ પહોંચી ગયા.
ધરણીપતિ ! મઠરગુરુની ખાકીના કથા વિભાગ મે તમને સ'ભળાવી દીધા. જીવલેાક પણ એવું કરે તા અવશ્ય સદાનંદના સ્વામી બની શકે.
ધવલરાજ——ગુરુદેવ ! જીવલેાક સાથે એ વાર્તા કઈ રીતે ઘટી શકે?
ઉપનય :
મહાત્મા શ્રી બુધસૂરીશ્વરજીએ જણાવ્યું, હે નરપાલ ! અઠરગુરુને સમજાવવા માહેશ્વર આવેલ એમ આ સ્થળે ધર્મોપદેશક ગુરૂ સમજી લેવા.
જ્યારે જીવલેાક રાગાદિ શત્રુએથી ઘેરાઈ જાય છે અને દુઃખના દરિયામાં ગાથા ખાય છે, લેાકેાની આ સ્થિતિ જોઈ દયાળુ ગુરૂને દયા આવે છે. દુઃખ દૂર કરવાના ઉપાય માટે ગુરૂ મહાવૈદ્યસમા જિનેશ્વર પરમાત્મા પાસે જાય છે અને એમના ઉપદેશ દ્રારા દુઃખ મુક્ત કરવાના ઉપાય પ્રાપ્ત કરી લાક ઉપકારની સત્પ્રવૃત્તિ ગુરુદેવા કરે છે.
ત્યાર પછી જીવલેાકના રાગાદિ ધૂર્તો ક્ષીણ થયા હાય કે શાંત થયા હાય એવા અવસરને લાભ લઈ ગુરુદેવા જીવ