________________
વિમળને વિરાગ
શીતળ હિમગૃહમાં પિતાના નેહીજને અને પરિવાર સાથે વિમળ ગયે. ગ્રિષ્મ નિવારણ પ્રક્રિયા કરી અને તેથી એના માતા પિતાને આનંદ થયે.
જે રાજસેવકને દુઃખીજને લાવવાની આજ્ઞા કરેલી તેઓએ દુઃખીયારાઓને લાવવાનું કાર્ય ચાલુ કર્યું, ધવલરાજાએ સૌના દુઃખ દૂર કરી આનંદ અને સુખ સમપ્યું. સૌના મને ભિલષિત પૂરવામાં આવ્યા. વાતાવરણ આનંદ સભર બની ગયું.
સુષુ અગૃહીતસંકેતે ! મહારાજ ધવલ નાની રાજસભા ભરી બેઠા હતાં. હિમગૃહની એ પાશ્વભૂમિ હતી. પ્રમોદભરી વાર્તા ચાલતી હતી. એવામાં રાજપુરૂષો આવ્યા, એમણે એક પુરૂષને પડદાની અંદર રાખ્યું હતું.
રાજપુરૂષોએ રાજાને નમસ્કાર કર્યો, વિનયપૂર્વક બેલ્યા, હે નરદેવ ! આપની આજ્ઞા પ્રમાણે અમે દુઃખીની શોધમાં હતાં. એક સ્થળે અત્યન્ત દુઃખીને અમે જોયો. અમને એ દુખીને અહીં લાવવા ભારે કષ્ટ સહેવું પડયું.
એ દુઃખીયારે છે, એ કરતાં દીઠે વધુ ખરાબ છે. જે ગમે તેમ નથી. અતિ બિહામણું છે. રાજાશ્રીના દર્શન માટેની યેગ્યતા એનામાં નથી. એટલે અમે એને સમીપના પ્રદેશમાં પડદા પાછળ રાખે છે. અહીં લાવવા અમારું મન ના માન્યું. વિચિત્ર દુઃખીયારે;
નરપતિએ પૂછ્યું, તમે એ દુખીયારાને કર્યો સ્થળે જે