________________
વિમળને વિરાગ
૩પ૯ બેટા ! સમુદ્રમાં શીતળ જ્યોતિભર્યો ચંદ્ર ઉત્પન્ન થયો છે તેમ અનેક આશાઓ પછી સમગ્રગુણેના મંદિર રૂપ તું અમારે ત્યાં અવતર્યો છે.
ભદ્ર! તું તારા દિવ્ય યૌવન તરફ જે, રાજ્ય ભેગને સમય છે. તું અલિપ્ત કાં બની ગયો છે? જે રાજ્ય તારા ભેગમાં નથી આવતું એવા રાજ્યનું પણ શું પ્રજન?
વિમળમતિ વિમળને વિચાર આવ્યું કે માત-તાતને બોધ આપવા માટે આ અવસર સરસ છે. આમાંથી જ બેધમાર્ગ મળી આવશે. એ વિચાર કરી માત-તાતને જણાવ્યું, આપની આજ્ઞા મારે સર્વથા માન્ય છે. આજ્ઞાપાલન એ મારે પરમ ધર્મ છે. કિન્તુ આપ મારા હૃદયના આશયને જાણી લે. હું આપનું વચન જરૂર માનીશ.
પિતાના રાજ્યમાં વસનારા દરેક દુઃખીઓના દુખેને દૂર કરી સુખી સુખી બનાવી પછી સ્વયં સુખને અનુભવ કરે તે સાચે રાજા છે. સૌને સુખી કરવાની વ્યવસ્થા કરનારે રાજા એ જ વાસ્તવિક પૃથિવીપતિ છે. પ્રજાને સ્વામી છે અને દરેકના કલ્યાણને ચાહનારે છે એમ માની શકાય.
પરતુ જે રાજા પિતાની પ્રજાને દુખથી પીડાતી જેવા છતાં પિતે એકલે સુખના સાધનમાં વિલાસી બની જાય એવા પેટભરા સ્વાથ રાજવીમાં પ્રભુત્વ હેય કયાંથી? એના શાસનની કે રાજ્યની કિંમત શી? પ્રજાને સુખી બનાવવી એ રાજ્યધર્મ છે. આપણે પણ એ માટે ગ્ય કરવું જોઈએ.
હાલમાં ગીષ્મઋતુ ચાલી રહી છે. સૂર્ય આકાશમાંથી