________________
૩૬૮
ઉપમિતિ કથા સાદ્ધિાર
આવા લક્ષણેથી ચેકકસ માની શકાય છે કે આ કઈ દેવ છે અથવા અપૂર્વ શક્તિધર વિદ્યાધર વિગેરે હોઈ શકે. કેઈ અગમ્ય કારણથી પિતાનું રૂપ પરાવર્તન કરી અહીં આવેલ જણાય છે.
દષ્ટિવિષ સર્ષની જેમ આ શક્તિધર પુરૂષ ક્રોધમાં અન્ય બની બધાને ભસ્મસાત્ ન કરી નાખે એ ખાતર એની પ્રસ ત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. નહિ તે ઉલ્કાપાત જેવું કાંઈ અઘટિત બની જશે.
વિમલે કહ્યું, પિતાજી! આપની વાત મને પણ સાચી જણાય છે. આ કેઈ સામાન્ય વ્યક્તિ ન જ હવે જોઈએ. આપ શીવ્રતા પૂર્વક એ વ્યક્તિને રીઝવવા પ્રયત્ન કરશે. દરિદ્વીમાંથી દિવ્યપુરૂષ :
રાજાએ પરિવારની સાથે ઉભા થઈ મુનિના ચરણમાં વંદન કર્યું. પિતાના મસ્તકને ભૂમીતલ ઉપર લગાવી દીધું. | વિનંતિ કરતાં બેલ્યા, હે મહાન વિભૂતિ! અજ્ઞાની પુરૂ
એ જે કાંઈ આપને અપરાધ કર્યો છે, કૃપા કરી આપ એમને ક્ષમા કરો. દિવ્યજ્યોતિર્ધર! આપ પ્રસન્ન થાઓ અને આપનું પવિત્ર દિવ્યદર્શન અમને કરાવે.
રાજા વિજ્ઞપ્તિ કરી ઉભો થાય છે ત્યાં તે પિતાના સામે અલૌકિક ચમત્કાર જે. એમની નજરમાંથી દરિદ્રી પુરૂષ અલેપ બની ગયું હતું અને એને સ્થળે એક ભાસ્વર અને વિકસ્વર સુવર્ણકમળ હતું. એના મધ્યકોષમાં એક મુનીશ્વર બિરાજમાન હતા. રૂપમાં કામદેવ એમની પાસે નિસ્તેજ