________________
૩૭૧
ઉમિતિ કથા સારોદ્વાર
પૂરજોશમાં વહેણ વહી રહ્યું છે, એથી વાસ્તવિક રીતે સ'સારીજીવા કાઢી છે.
સાધુઓની કાયા ભલે કાઢરાગી જેવી ખરામ જાતી હાય પણ એમને આત્મા સમ્યગ્ રત્નની સ્થિર અને નિર્મળ જ્યાતિથી સુÀાભિત હાય છે. એટલે સાધુઓ સુંદર શરીરી ગણાય અને સ*સારીએ અસુંદર શરીરધારી કહેવાય.
૬ તાપ: કષાયાના તાપ એજ ખરા તાપ છે. સ’સારીજીવાને સૂર્યના ખરતાપ ભલે ન સતાવતા હાય, પણ કષાયના અન્તરતાપથી એ સદા સ`તમ જ હાય છે. એ બિચારા અન્તરથી મળતા અળતા હાય છે.
મુનિવરીને સૂર્યના તાપ ભલે લાગતા હોય પણ કાચાના ઉત્તાપ એમને જરાય સ્પર્શ કરતા નથી. એએ સદા શાન્ત અને શીતળ હાય છે.
૭ વર શૂળ : સંસારવાસીએ મહારથી વરની પીડા કે શૂળની વેદનાથી મુક્ત જણાતા હાય, છતાં રાગના વર અને રાષનું શૂળ એમને સદા કનડતું જ હાય છે. એટલે સ'સારવાસીઓને જ વરાત અને મૂળાત કહેવાય.
મુનિએના દેહમાં પાપેાયે જ્વર અને શૂળની કારમી વેદના ફાટી નીકળી હાય તા પણ રાગને વર કે રાષનું શૂળ એમને હાતું નથી. તત્ત્વતઃ મુનિવરી જ જ્વર અને શૂળ વિનાના હાય છે.
૮ વૃ ખાદ્ય જનેામાં યૌવન ખીલખીલાટ કરતું