________________
૩૮૬
ઉપમિતિ કથા સદ્ધાર
બકરને ત્રીજી શેરીમાં કાંઈક અને એથી શેરીમાં વધુ પ્રમાણમાં ભિક્ષા મળતી અને એના કારણમાં આ બઠરગુરુ રત્નસમુહને સ્વામી છે, એવી છાયા એની પડતી હતી. તેમ જીવલેકનું પુણ્ય એ રત્નછાયા છે. એ રત્નરૂપ પુણ્ય પ્રભાના કારણે મનુષ્યગતિ અને દેવગતિમાં ભેગરૂપ ભેજન એને પ્રાપ્ત થઈ જતાં હતાં.
આ પ્રમાણે ભેગાભિલાષી જીવલોક વારંવાર કલેશથી પીડાય છે, છતાં એ મૂર્ખલકને પીડાને ખ્યાલ આવતું નથી. “પિતાનું સર્વસ્વ પોતે ગુમાવી બેઠે” એવું એ માનવા તૈયાર નથી. અરે ! એ તે પિતાને સુખીઓને શહેનશાહ માનતે હેય છે. શું આ જીવલેકના મૂર્ખતાની પરાકાષ્ટા નથી?
રાજેન્દ્ર! જીવલેક દુઃખના દરિયામાં ડુબેલ છે અને બઠરગુરુ પરમાર્થને સમજી શક્યો ન હતો એમ જીવલોક પણ પરમાર્થને જાણતા નથી. આ દષ્ટિએ મારી વાત સર્વથા ઘટી શકે છે. રાજાને પ્રશ્ન અને કથાને ઉત્તરભાગ:
ધવલ–ગુરૂદેવ ! આપે કથા કહી તે અમને જ લાગુ પડે છે. અમે જ ભવવિડંબનામાં પટકાયા છીએ. અમારે આ જેરેમાંથી કયારે છૂટકારે થશે? અમે બંધનથી મુક્ત ક્યારે બનશું?
ગુરુદેવ-ધવલરાજ! ચિંતા ન કરે, તમે સૌ બંધનથી મુક્ત બની શકે છે. પણ શર્ત એક છે. બઠરગુરુએ પાછળથી પિતાના જીવનમાં અલૌકિક પરિવર્તન કર્યું અને રાહ બદલ્ય એમ તમે પણ રાહ બદલે તે.