________________
અગ્રેજ
૩૮૫
“ ઠેર નૃત્ય કરતાં શ્રમિત બની ગએલા અને ક્ષુધા લાગવાના કારણે ભાજનની પ્રાથના કરી ” એમ જીવાને વિષયેચ્છાની ક્ષુધા અત્યન્ત લાગી અને રાગાદિ પાસે ભેગરૂપ ભાજનની માગણી કરી.
“ તસ્કરીએ અઠરને ભિક્ષાપાત્ર આપી ભવગ્રામની ચારે શેરીઓમાં ભીખ માટે ફેરબ્યા હતા; એના શરીરે કાળી મસીના ટીલાં-ટપકાં કર્યાં હતાં.” એમ રાગાદિએ સૌ પ્રથમ પાપપ મસીથી જીવલેાકને વિચિત્ર ચિત્ર્યા. જુદા જુદા પાત્રા આપી જુદી જુદી શેરીયામાં ફેરવ્યે. રાગાદિ પણુ સાથે જ જતાં, ઘણે સ્થળે ગૂડાઓના માર આ જીવાએ સહન કર્યાં.
ભવગામમાં ચાર શેરીએ જણાવેલી, તે સ ́સાર પક્ષે ચાર ગતિ સમજવી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિ છે. એજ ચાર શેરી જાણવી.
ખપુર, શરાવતુ, તામ્રપાત્ર અને રજતપાત્ર એ ચારે ચાર ગતિના રૂપક જાણવા. ખપ્પર મલ્યું . એટલે નરકાવાસે ગયા. શરાવતું મળ્યું ત્યારે તિય ચગતિમાં સમજવા, તામ્રપાત્ર મનુષ્યગતિ અને રજતપાત્ર દેવગતિને મેળવ્યાનું સૂચવે છે.
ઘરે ઘરે ભિક્ષા યાચના કરતા, ઘર એટલે ચેાનિ-ઉત્પત્તિ સ્થળ. ચાર્યાશી લાખ ચેાનિરૂપ ઘરેઘર આ જીવ ભાગેાની આશાના પાપથી ભટકે છે. પરમાધામીઓના માર, ક્ષુધાની વેદના, તૃષાનું દુઃખ, તાપના ત્રાસ વિગેરે ગૂંડાલેાકેા સમજવા. આયુષ્યના પ્રમાણે એ યેાનિમાં જીવલેાકનું પરિભ્રમણ થતું હોય છે. એમાં માત્ર ભયાનક દુઃખા, સંતાપા અને વેદનાએ
સહન કરવાની હાય છે.
૨૫