________________
મગુરુ
૩૮૧
ભવગામમાં ચાર મેાટી શેરીયા હતી. એના અનુક્રમે અતિજઘન્ય, જઘન્ય, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતર એ નામેા હતા.
ખાર સૌ પ્રથમ અતિજઘન્ય શેરીમાં ભિક્ષા કાજે ગયા. ધૂતારાઓ પણ સાથે હતા. ધૂતારાઓ માટેથી તાળીચેાના ગડગડાટ કરતા હતા. ઘરે ઘર ભીખ માટે ઠેર નાચ કરતા હતા. એ વિના હવે ખિજો ઉપાય ન હતા.
ભીખ
અતિજઘન્ય શેરીમાં ભીક્ષાની વાત જવાદો પણ ' આપુ” એવું કહેનાર પણ કાઈ ના મળ્યો. ઉપરથી ધૂતારાએએ શેરીમાં વસતા ગૂ'ડાને ઇસારા કર્યાં. એ ગૂડાએ અઠેર ઉપર તૂટી પડ્યા. ખઠરને એવા માર મારવામાં આવ્યો કે હાશકાશ ઉડી ગયા.
લાંખા ગાળા સુધી અતિજઘન્ય શેરીમાં દુઃખા ભાગવવા પડ્યા. આખરે એક દિવસે ભીખ માગવાનું ખપર ફુટી ગયું. અઠર એ શેરીમાંથી બહાર આવ્યેા, પરન્તુ ધૃતરાજોએ એના હાથમાં શકારૂં-રામપાતર પકડાવી દીધું.
સરાવલું હાથમાં લઇ એ જઘન્ય શેરીમાં ભીખ માગવા ગયા. ધૃતારાએ અહીં પણ સાથે જ હતા. જઘન્ય શેરીમાં ઘણું ઘણું રખડ્યો, અહીં ભિક્ષામાં કાંઇ મળ્યું નહિ. માત્ર ગૂડાએના ત્રાસ અને માર ઇનામમાં મળ્યાં. એક દિવસે શકેરૂં પણ ફુટી ગયું અને ખઠર શેરી બહાર આવ્યેા. ધૃત સમ્રાટે તામ્રભાજન હાથમાં બઝાવી દીધું,
તામ્રપાત્ર હાથમાં લઇ ખઠરજી ભિક્ષા કાજે ત્રીજી શેરી ઉત્કૃષ્ટમાં ઘૂસ્યા. ત્રીજી શેરીમાં અઠરને થાડી થોડી ભિક્ષા