________________
બઠરગુરુ “
નવા મિત્રો ખરેખરા દુશ્મન હતા. હૈયામાં કઠોરતા અને ક્રૂરતા હતી. આશય ભારે ખરાબ હતે પણ શિવાચાર્ય મૂર્ખ હેવાના લીધે વસ્તુસ્થિતિ સમજી ના શક્યો. અરે! દુશ્મનને પિતાના પ્રિય દેત માનવા લાગ્યો. હિતસ્વી અને સર્જન એણે કપ્યાં.
આ પૂતમિત્રોએ શિવાચાર્યને મિત્રતાથી એ આંજી દીધે કે એ પિતાના કુટુંબથી પણ વેગળે બની ગયે. એ તરફ જરાય લક્ષ ન આપતે. કુટુંબીને ભૂલી ગયે.
પિતાના ગુરુના વિચિત્ર વર્તનને જોઈ શિવભક્તોએ શિવાચાર્યને કહ્યું, પૂજ્યપાદ! ભટ્ટારક!! આપે જે લેકેની સાથે વધુ પડતી મિત્રતા બાંધી છે, એ મિત્ર નથી પણ સોનેરી ટેળીના સભ્ય-ધૂર્તસમ્રાટે છે. આપે સાવધાન રહેવા જેવું છે. એઓ સાથે સંબંધ ન રાખવો ઘટે.
ઉન્મત્ત શિવાચાયે પિતાના ભક્તોની વાત જરાય ગણકારી નહિ. “બહેરા આગળ ગીત” જેવું બન્યું. શિવભક્તોને થયું કે મૂખને ઉપદેશ આપ એ વ્યર્થ શ્રમ કરવા જેવું છે. શ્રમનું ફળ કાંઈ નથી. મૂખમાં ગણું કાઢ્યો અને સારગુરુ નામ હતું એના બદલે બઠરગુરુ નામ સ્થાપી દીધું.
બઠરગુરૂ નામ કર્યા પછી ધૂર્તાઓથી વિંટળાએલા પિતાના એ ગુરુને એમણે સવિનય ત્યાગ કર્યો. બઠરગુરુની દશા :
શિવભક્તોએ બઠરગુરુને બહિષ્કાર કર્યો એટલે ધૂતારાઓનું વર્ચસ્વ વધુ જામ્યું. એઓએ બઠરગુરુને ભેજનમાં કેઈ ઔષધ