________________
وید
વમળને વિરાગ ગુરૂદેવે ઉત્તરમાં જણાવ્યું, કે તમે શાંતિથી સાંભળે.
(સંસારીજી પિતાના વામદેવના ભવની વાત જણાવી રહ્યો છે. એ મૂળ કથા સદાગમની હાજરીમાં ભવ્યપુરૂષ-સુમતિ, અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાને સંભળાવી રહ્યો છે. હાલમાં વિમળકુમારના પિતા ધવળરાજના પ્રતિબંધ માટે આવેલ શ્રી બુધસૂરિજીનો અધિકાર ચાલી રહ્યો છે.)