________________
વિમળને વિરાગ
૩૦૩
જણાતું હાય પણ વિવેકની તરૂણુતા વિના એ યૌવન યૌવનમાં જ ન આવે. યુવાન છતાં વૃદ્ધ છે એમ સંતપુરૂષાનું મંતવ્ય છે.
m
મુનિવરોના શરીર ઉપર વૃદ્ધવે ભલે સર્વાંગીણ સત્તા જમાવી હોય, નેત્ર, કહ્યું, નાસિકા પાતાના કાર્યો કરવામાં અસમર્થ બની ગએલા હાય, દેખાવ અરૂચિકર થયા હાય, છતાં વિવેકની તરૂણતાને પામેલા હૈાવાથી નિત્ય યૌવનવન્તા મુનિવરેા કહેવાય. એમના આત્મામાં યૌવનની ખૂમારી ભરી હાય છે.
૯ ઉન્માદ : જેએ અજ્ઞાનતાથી મૃત્યુને કરતા નથી અને અકૃત્યાનો અમલ કરતા હોય છે, એવા ભવવાસી આત્માએ ખરી રીતે પાગલ કહેવાય. કૃત્યાકૃત્યનું ભાન ન હાય એવાઓને પાગલ નહિ તે શું કહેવાય ?
સાધુઓને સ‘સારીજીવા ભલે પાગલ ગણતા હાય, અવ્યવહારૂ વ્યક્તિ મનાતા હોય, પરન્તુ વસ્તુતઃ કૃત્યાકૃત્યનું એમને પૂર્ણ લાન હાય છે, એથી મુનિવરેાને કદી પાગલ ન જ ગણાય. નિર્માાદી મુનિવરો જ હોય છે.
૧૦ વિકલાક્ષ : જે ભવવાસી કામદેવની સત્તાને પરાસ્ક્રીન ખની ગમ્યાગમ્ય. વિગેરેના વિભાગ જાણી શકતા નથી અને સર્વત્ર સ્વચ્છંદ્રપણે ભાગેચ્છાથી ભમતા ફરે છે, એને જ વિચક્ષણ વ્યક્તિએ વિકલાક્ષ કહે છે. બાહ્ય લેાકાના બાહ્ય નયને ભલે કમળદળ જેવા હાય પશુ આન્તર ચક્ષુ મિડાઈ ગએલાં હાઈ એએ જ નયનહીન ગણાય.
મુનિવરેાના નયને ભલે મનેારમ્ય કે આકર્ષક ન જણાતા