________________
વિમળને વિરાગ
મૂખશેખરે ! તમે જ કાળીરાત્રી જેવા કાળા અને ભૂખડી બારસ છો. કઢ, તાવ અને ઘડપણે જ તમને થકવી નાખ્યા છે, ફૂલ અને શ્વાસથી તમે જ હેરાન બન્યા છે. પાગલ અને હિનાંગ તમે જ છે. દેવાદાર અને પરતંત્ર પણ તમે જ છે. મૂMશિરોમણિએ ! તમારી જાતને જોતા શીખે. ખબરદાર છે, મારા ઉપર હસ્યા તે.
એક દુર્બળ મુનિ માની મને હસી રહ્યા છે ? મને લાગે છે કે યમરાજાએ તમારા તરફ બાણે તાક્યા છે. મૃત્યુના મુખમાં ગબડતા હું તમને પામરેને જોઈ રહ્યો છું.
વનરાજ કેશરીની ગર્જના સાંભળી મૃગલાઓનું ટેળકું થરથરી ઉઠે, એમ આ દરિદ્રી દેખાતા મુનીશ્વરની વિકરાળ વાણું સાંભળી ત્યાં રહેલે જનસમુદાય થરથરવા લાગે. ઉભા ઉભા ધ્રુજવા લાગ્યા. નિશ્ચલ પૂતળા જેવા બની ગયા. રાજાની કલ્પના :
નિર્મળ બુદ્ધિના અધિપતિ ધવલ મહારાજાનું મન પણ સંભ્રાંત બની ગયું. વિમળ પ્રતિ બેલ્યા, વિમળ ! આ કઈ સામાન્ય માનવી નથી જણાતે, અવશ્યમેવ આ કેઈ વિશિષ્ટ વ્યક્તિ હેવી જોઈએ.
કયાં પહેલાં મળથી મલિન ઝીણ આખે અને ક્યાં કલ્પાંતકાળના સૂર્યના તેજને ઝાખાં પાડતા હાલમાં દેખાતા ને?
ક્યાં એને મુડદાલ પહેલાનો અવાજ અને ક્યાં હાલમાં સાંભળેલ સિંહગરવ ? પ્રલયકાળના મહામેઘના મહાસ્વરનિર્દોષની તેલે આ અવાજ આવે છે.