________________
૩૪૬
ઉપમિતિ કથા સારે દ્વારે
અને આશ્ચર્ય બને થયાં!
ત્યાં તે વિદ્યાધરી સમળી હારને ઉપાડી જાય એમ મને ઉપાડી રવાના થઈ. હું ચીસે પાડતે હો “હે કુમાર! બચાવે. વિમળ ! બચાવે.” પણ વિદ્યાધરી વેગીલી ચાલથી મને કયાંય દૂર લઈ ગઈ.
દૂર લઈ જઈ વિદ્યાધરીએ મને છાતી સરસ ચાં. ગાઢ આલિંગન કર્યું. મારા ગાલે અને હેઠે ખૂબ ચુંબન કર્યો. મને રતિવિલાસ માટે પ્રેમથી સમજાવવા લાગી. વારંવાર ભેગેચ્છા પૂર્ણ કરવા મનાવવા પ્રયત્ન કર્યો.
મિત્ર વિમળ ! તારા વિયેગને કારણે માદક અને મેહક વિદ્યાધરી મને ઝેર જેવી લાગતી હતી. એના રૂપ, સૌન્દર્ય અને મધુરા બેલ મને ગમતા ન હતા.
હું એ વિદ્યાધરીને કાંઈક ઉત્તર આપવા જતું હતું ત્યાં એક બીજી વિદ્યાધરી આવી પહોંચી. મને જોતાં જ મારા તરફ એને અનુરાગ થયો. એણુએ મને ખેંચીને ભાગવા પ્રયત્ન કર્યો.
એ બંને વિદ્યાધરીઓમાં વાયુદ્ધ ચાલ્યું અને પછી સામસામા થઈ લડી પડ્યાં. લડવામાં મારે ખ્યાલ ન રહ્યો. હું એમના હાથમાંથી ગબડી પડ્યો અને જમીન ઉપર પટકાય. ઉચેથી પડતાં મને ઘણો મૂઢ માર લાગ્યા. ત્યાં મૂછ આવી ગઈ અને હું બેભાન પડ્યો રહ્યો.
વનની હવાથી મારી મૂર્છા ઉતરી. મને થયું કે આ વિદ્યાધરીઓને પકડવાનો વખત આવે એ અગાઉ હું અહીંથી