________________
૩૫૦
ઉપમિતિ કથા સારદ્વાર
દર્શન અહીં થાય છે. વિમળની વિમળતા નિર્મળતા કેટલી મહાનું છે એ જોઈ શકાય છે. પૂર્વની જેમ અમારે મિત્ર વ્યવહાર ચાલુ રહ્યો. ભગવંત સ્તુતિ :
એક દિવસે વિમળ મને સાથે લઈ કીડાનંદન વનમાં લઈ ગયે. ત્યાં રહેલા જગદગુરુ શ્રી ઋષભદેવસ્વામીને મંદિરમાં વંદના માટે ગયા. શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા-સેવા કરી અને અન્તમાં વિમળે સુમધુર સ્વરે અને ભક્તિભર્યા ભાવે ભગવંતની સ્તુતિએ બેલવી શરૂ કરી
વિમળ કે કિલક કે સ્તુતિ બેલી રહ્યો છે. બરાબર એ જ વખતે રત્નચૂડ વિદ્યાધર અને ચૂતમંજરી અહીં આવી ચડે છે. સાથે એમને વિશાળ પરિવાર હતે. વિમળની સુમંજુલ સ્તુતિ સાંભળી સૌ સ્થિર બની જાય છે. કેઈ અવાજ કરતું નથી. મૂર્તિ જેવા સુસ્થિર બની ગયા. સ્તુતિઓ :
जयाशेषजगन्नाथ !, जय तत्वोपदेशक ! । जय ज्ञान महाकोष !, जय भावारिवारण! ॥१॥ मन्ये विश्चिन्मयोपार्जि, पुरा भावि परत्र च । शुभं येनेह लब्धोऽसि, स्वामी विश्वाभयपदः ॥२॥ नाथ ! नाथमहं नान्यं, नाथे नाथे सति त्वयि । को हि कल्पद्रुमं प्राप्य, करीरे कुरुते रतिम् ॥३॥