________________
વિમળના વિકાસ
આપની આજ્ઞાની પ્રતીક્ષામાં દ્વાર ઉભા છે. સ્વીકાર કરા.
૩૫૫
આપ એમના
ભાવર અને જુદા જુદા અલ'કારાથી શે।ભતી વિદ્યાદેવીએ વિનતિ કરતી હતી ત્યાં બધા વિદ્યાધરા આવી પહોંચ્યા અને મારા ચરણે મસ્તકા ઝૂકાવી દીધાં. સૌ એ કર જોડી સન્મુખ
ઉભા રહ્યા.
ખીજી તરફ પૂર્વાકાશમાં સવિતાનારાયણ શ્રી સૂર્ય પૂર્વ દિશાને ચૂ’બન કરી રહ્યો હતા, એટલે વાદ્યકારાએ મોંગલવાદ્યોના સૂરા ચલાવ્યા. રાજાના મંગલ પાઠક છડીદારે દાહરા લલકાર્યાં.
સો જ્યેષુનો થાય, ધર્મ ગુપ્ત ટ્રેનના: ! । येन वोऽतर्किता एव, संपद्यन्ते विभूतयः ॥
હું મહાનુભાવે ! સૂર્યોદય થઈ ગયા છે. નિદ્રા ખંખેરી તમે જાગેા અને ધર્મની આરાધના કરી. કારણ કે ધમ . ઉત્તમ વસ્તુ છે. એના પ્રભાવે તમે નહિ વિચારી હાય એવી સ'પત્તિઓ તમને આવી મળશે.
મંગલ પાઠકના મંગલ દારા સાંભળી મને પણ થયું કે આ સેકડા વિદ્યાઓ અને વિદ્યાદેવીએ ધર્મના અમાઘ પ્રભાવથી વિના પરિશ્રમે મને પ્રાપ્ત થઇ છે.
પરન્તુ આ કાંઈ હ ના પ્રસ`ગ નથી. આ એક નવું વિઘ્ન છે. મારે વિમળ સાથે દીક્ષા ગ્રહણ કરવાની અભિલાષા હતી, એમાં મેટી આપદા આવી પડી.
જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે પુણ્યકર્મ પણ લાગવવું.