________________
નરવાહન દીક્ષા
૧૮૫
આપની દીક્ષા લેવાની ચાહના ઘણી ઉત્તમ છે. અમલમાં વિલખ કરવા ઉચિત નથી. તમારા જેવા વિશારદ વ્યક્તિએ માટે પાવનકારી દીક્ષા મગળભૂત છે. કાણુ એવા મૂખ હશે કે મહામેહાર્દિશત્રુથી ભય પામીને જૈનપુરના રક્ષણની મગળકામના ના કરે ?
ગુરુદેવની ઉત્સાહવની વાણી સાંભળી દ્વીક્ષા લેવાના ભાવમાં ઘણા વધારા થઈ ગયા. દીક્ષાના ભાવ અમલમાં મૂકવા નિર્ણય કર્યો. પણ રાજ્યગાદી ઉપર કાને સ્થાપન કરવા એ વિચાર સ્હેજ મુંઝવવા લાગ્યા. એમણે પેાતાની વેધક દૃષ્ટિ ચારે તરફ ફેરવવી ચાલુ કરી.
અગૃહીતસંકેત ! હું રિપુદારણુ એ વખતે સભામાં શ્રોતા તરીકે બેઠેલા હતા. પિતાજીની નજર મારા ઉપર પડી.
કુશેદિર ! હું એ વખતે ક્ષુધા, તૃષા અને શ્રમના કારણે અત્યંત દુરૈલ અને કૃશ ખની ગયા હતા. મારા જુના મિત્ર પુણ્યાય રીસાઇને સભામાંથી ચાલ્યે ગએલા તે પાછા ધીર ધીતે ફરકવા લાગ્યા. એ ફકતા પુણ્યના લીધે પિતાજીને વિચાર આવ્યે.
અરેરે ! મે' નાહક પુત્રને ઘર બહાર કાઢી મૂકયા. મારા દ્વારા દૂર કરાયા પછી એ ખિચારા કેવી અનાથ જેવી દુર્દશાને ભાગવી રહ્યો છે ?
હા ! હા! દિકરા જેવા દિકરાને મે ધક્કો મારી, તિર
* સંસારી જીવ રિપુદારણના ભવની પેાતાની વાત પ્રજ્ઞાવિશાળા અગૃહીતસ`ક્રેતા, ભવ્યપુરૂષ-સુમતિ અને સદ્દાગમની સમક્ષ કહી રહ્યો છે.