________________
વિમળના વિકાસ
૩૪૩
મારી પાછળ વિમળ પણ ક્રીડાનંદન વન તરફ આવ્યે. વિમળને જોતાં જ રત્નની જગ્યા હું ભયથી ભૂલી ગયા. મે રત્ન સંતાડેલું એ સ્થળ યાદ ન આવ્યું અને પત્થર દાટેલા એ ખાદી કાઢી મારા કેડના વસ્ત્રમાં સંતાડી દૃીધા. એ સ્થળ કાઈને વહેમ ન આવે એવી હાલતનું મનાવી ીધું અને ખીજા વનવિભાગ તરફ ચાલ્યા ગયા.
વિમળ મારી શેાધમાં ત્યાં આવી પહોંચ્યા. Àાભ, ભય અને શકાથી મારા નેત્રા ચકળવકળ થતાં હતાં. હૃદયના ધબકારા વધી પડ્યા હતા. સ્વચ્છ અને સ્વસ્થ મનવાળા વિમળે પૂછ્યું, અરે વામદેવ ! તું મને એકલા મૂકી અહીં કેમ આવ્યા ? તું આમ ભયભીત મહાવરા કેમ ઢેખાય છે? તું શાથી ડરે છે ?
મનાવટ :
મે' કહ્યું: મિત્ર વિમળ ! સવારે હું ઉંઢ્યો અને એ વખતે મને સમાચાર મળ્યા કે મિત્ર વિમળ વનમાં ગયા છે, એટલે હું પણ વનમાં આત્મ્યા. ચારે ખાજી તપાસ કરી પણ મને કયાંય નજરે ન ચડ્યો એટલે મનમાં ત્રાસ ત્રાસ થઈ આવ્યા. તને જોતાં મારા ચિત્તને ટાઢક જણાય છે. હું હવે ભયમુક્ત અન્યા છુ.
વિમળે કહ્યું: મિત્ર વામદેવ ! જો એમ જ હાય તા મહુ આનંદની વાત છે. મને ગેાતવા તું વનમાં આવ્યા અને તું વનમાં આવ્યેા છે. એવા સમાચાર મને મળતાં હું વનમાં આવ્યા. આપણે અને અહીં જ મળી ગયા. ઘણું સુંદર થયું.