________________
ગર
કરીને મારી બહેન અહીં આવ્યા છું.
ઉપમિતિ કથા સારાદ્વાર
માયા ” ને લઈ તમારા દર્શન કરવા
તમે રિપુદારણુ હતા ત્યારે મારા ઉપર તમારા સ્નેહ અપાર હતા. મારા વગર તમને જરાય ગમતું ન હતું પરંતુ આજે તમે મને જરાય એળખતા નથી એ પણ મારી મેટી ક્રમનશીખી જ ગણાયને ? તમે મને ભૂલી ગયા એથી હું મદભાગી છુ.. તમારા જેવા મિત્ર પણ મને ભૂલી જાય એથી વધુ ખેદજનક શું હાઇ શકે? હવે હું ક્યાં જાઉં ? શું કરૂં ? અરે મહાભાગ ! તમે મને ભૂલી ગયા તેથી મારી અવદશા થઈ પડી. એ મારા પ્રભુ ! મારૂ શું થશે ?
અરે મૃષાવાદ ! તે પૂર્વભવાની વાત જણાવી, પણ મને એની કાંઇ સ્મૃતિ થતી નથી. હું ભૂલી ગયા હ।ઈશ. એમ છતાં તારા ઉપર મારા અંતરના સ્નેહભાવ ઘણા ઉભરાય છે. આ કારણથી હું માનું છું કે તું મારા દીર્ઘ પરિચિત છે.
એ એમ ન હેાય તેા તને જોઇને તારા ઉપર મારૂ હેત કેમ ઉભરાય ? “ સ્નેહીઓનું દર્શન પૂર્વભવાના સ્નેહની સ્મૃતિ કરાવે છે, ” તને મળતાં જ મને તારા ઉપર સ્નેહ થયા, એથી માની શકાય કે આપણે જુગ જુગ જુના મિત્રા હતા,
ભદ્ર ! હું તને ભૂલી ગયા, એ વિષયમાં તારે જરાય મનમાં ન લાવવું, તારે મનઃસતાપ ન કરવા. તું મારા મિત્ર છે. તું મારા પ્રાણુસખા છે. તું મારા પ્રિય બન્યુ છે. મારા જેલું જે કાંઇ કાય હાય, તે નિઃસ’કાચ જણાવી શકે છે.
મૃષાવાદે કહ્યું, મિત્ર વામદેવ! મારે તમને એક જ વાત