________________
રત્નસૂડ
૩૧૯
આકાશમાં યુદ્ધ:
વિમલ અંગલક્ષણ વિભાગ મને સમજાવતું હતું, ત્યારે જે લતાગૃહમાં યુગલ આનંદ કરી રહ્યું હતું એના ઉપરના આકાશ વિભાગમાં કઈ બે માન આવી ચડ્યા. એ સૂર્ય જેવા તેજસ્વી, હાથમાં ચળકતી તલવારેવાળા અને ભયંકર તાથી ભરપૂર જણાતા હતા.
એ બેમાંથી એક ગજના કરતે બે, અરે દુષ્ટ ! તું આ જગત ઉપર છેલ્લી નજર કરી લે. તારા ઈષ્ટદેવનું સ્મરણું કરી લે. ગમે ત્યાં નાશી જા એથી તું છટકી નહિ શકે. તારામાં પરાક્રમ હોય તે અમને દેખાડ. લતાગૃહમાં કાં લપાઈ ગયો છે?
અપમાનજનક શબ્દ સાંભળી લતાગ્રહવાળો સુલક્ષણે નર પિતાની ગભરાઈ ગએલ નારીને ધીરજ આપી ત્યાં જ મુકી બહાર આવ્યો અને પિલા બે પુરૂષને કહ્યું.
અરે એ નરાધમે ! તમે જે બેલ્યા છે તે હવે ભૂલશે નહિ. એમ કહી હાથમાંથી વિજળી જેવી ચળકતી તલવાર લઈ આકાશમાં એ નરાધમે પ્રતિ ધ.
જેણે ગર્જના કરી લતાગૃહમાં રહેલા સુલક્ષણા પુરૂષને કેધિત કરેલે એ બેનું આકાશમાં ભયંકર યુદ્ધ ચાલ્યું. ક્રોધથી એક બીજા ઉપર ધસવા લાગ્યા. સિંહ ગર્જના જેવા હાકોટા કરવાથી અને શોના ભયંકર અવાજેથી ચારે દિશા અવાજમય બની ગઈ. ગગન શબ્દાદ્વૈત બની ગયું.