________________
३२०
ઉપમિતિ કથા સારાદ્વાર
m
આ રીતે બન્ને યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ત્રીજો પુરૂષ લતાગૃહમાં પ્રવેશ કરવાની ઈચ્છા રાખતા હતા અને વારવાર એ તરફ નજર કરતા હતા.
લતાગૃહમાં માત્ર પેલી અમળા ખાળા હતી. આ પુરૂષને જોઈ તે ભયથી ગાભરી બનેલી હરણીની જેવી ગાભરી મની ગઈ. એના નયના ભયથી ચકળવકળ થવા લાગ્યા. પેાતાના રક્ષણ ખાતર ત્યાંથી ભાગવા લાગી.
ભાગતા ભાગતા એણીએ વિમલને જોયા એટલે તે મેલી. “ હે નરરત્ન ! હું તારે શરણે છું, તું મારી રક્ષા કર. એ મહાપુરૂષ ! તું મને ખચાવ, બચાવ. ’
વિમલે કહ્યું, હું સુભગે ! તું જરાય ગભરાઇશ મા. ત્રાસ પામવાનું કેાઈ કારણ નથી, ધીરી ખન. શાંત થા. તારા વાળ પણ કાઈ વાંકા કરી શકે એમ નથી.
આ સુંદરીને ઉપાડી જવા ખીજો પુરૂષ ત્યાં આવી રહ્યો હતા. લતાગૃહમાં આવે એ પહેલાં જ કુમારના ગુણાથી આકર્જાએલા વનદેવતાએ એને ત્યાં જ સ્થિર કરી નાખ્યો. એક કમ પણ આગળ ન વધી શક્યેા. આકાશમાં અદ્ધર લટકતા રહ્યો.
આકાશમાં યુદ્ધે ચડેલા અને જણા ઘમસાણ મચાવી રહ્યા હતા. લતાગૃહમાંથી ગએલા નરને આવેલા પુરૂષને હફાવી દીધા. તે પેાતાના બચાવ ખાતર પલાયન થયા અને તેની પાછળ આ નરરત્ન પડ્યો.
આકાશમાં વનદેવતા દ્વારા સ્ત'ભિત થએલા પુરૂષને પણ