________________
ઉપમિતિ કથા સારોદ્ધાર
આવી પરિસ્થિતિમાં આ સ્થળેથી મારે કાઇ દૂર પ્રદેશમાં ચાલ્યા જવું એજ ઠીક લેખાશે. એવા વિચાર કરી હું ચૂતમ'જરીને સાથે લઇ આ ક્રીડાનંદન વનમાં આવી પહોંચ્યા.
૩૨૬
અચળ અને ચપળ સાથે યુદ્ધ :
હું આ લતામંડપમાં મારી પ્રિયતમા સાથે રહ્યો હતા. અચળ અને ચપળ પણ મને શેાધતા શેાધતા અહીં આવી પહાંચ્યા. અચળે અભિમાનથી ધમધમી મારા ઉપર આક્ષેપે કર્યાં. ક્રૂર શબ્દો ખાલી મને ઉશ્કેરી નાખ્યો. એટલે પ્રિયા ઉપર અતિ ફામળ અને પ્રેમાળ લાગણી હાવા છતાં અચળની સામે તલવાર લઈ ધસી પડ્યો.
અચળનું અને મારૂં' આકાશમાં યુદ્ધ ચાલ્યું, તમે પણ એ યુદ્ધ જોઈ રહ્યા હતા. યુદ્ધમાં અચળે પીછે હઠ કરી અને ભાગવા લાગ્યા. હું એની પાછળ પડ્યો અને કઠાર વાગ્યે સભળાવી ઉશ્કેરી એની સાથે યુદ્ધ કર્યું. શરીરના હાડકા મે’ ઢીલા કરી નાખ્યા. જમીન ઉપર પછડાઇ ગયા.
એના પગે। પકડ્યા અને ફેરવીને જમીન ઉપર પછાડયો. આપુ' શરીર વળ ઉતરી ગએલ દારી જેવું ઢીલું બની ગયું. અતિ શક્તિહીન બની ગયા. મને લાગ્યું કે હવે આ કરી યુદ્ધ માટે તૈયાર નહિ થાય. અરે! યુદ્ધના વિચાર પણ નહિ કરે, એમ માની હું લતાગૃહ તરફ પાછે વળ્યો. મામાં પ્રિયતમા સબંધી અનેક વિચાર તરંગા ચાલતા હતા.
હું લતાગૃહ તરફ આવતા હતા અને ચપળ સામેથી વેશ