________________
વામદેવ
વિમળ સાથે મૈત્રી :
આ વર્ધમાન નગરના કમળવૃંદ સમા ગૌરવર્ણા હતા. કનકસુંદરી અને મારી હતી. અને નિખાલસ સાહેલી અને સાત્ત્વિક હતા.
પ
મહારાજા શ્રી ધવળ ઃ હતા. કનકસુંદરી ” એમના પટ્ટરાણી માતા એ બન્ને બહેનપણીઓ હતી. એમના પ્રેમ શુદ્ધ
66
મહારાણી શ્રી કનકસુંદરીને “ વિમળ ” નામના પુત્ર હતા. અમારી માતાએ સખીચે હતી એટલે અમે પણ મિત્ર મન્યા. એ મને અંતરથી ચાહતા હતા.
પરન્તુ માયાદેવીના કહેવાથી હું વિમળ સાથે કપટપૂર્ણ વ્યવહાર રાખતા. મગભક્ત જેવા મારા સંબંધ હતા. એ છતાં વિમળ મારી સાથે નિમળ વ્યવહાર રાખતા. એનું અતર શરદ ઋતુના આભ જેવું નિમાઁળ હતું, વ્યવહાર પણ નિર્મળ હતા. સાદગી સરલતા અને સૌમ્યતાને એ અવતાર હતા.
વિમળમાં સજ્જનતાની જ્યેાતિને પ્રશાંત અને સ્થિર પ્રકાશ હતા. પણ મારામાં દુર્જનતાના અંધકાર હતા, છતાં વિમળની સહૃદયતાના લીધે અમારા દિવસેા આનંદમાં જતાં. વિમળને શ્રેષ્ટ અધ્યાપક મળ્યા. દરેક કળાઓને સૂક્ષ્મ અભ્યાસ કર્યાં. એમ કરતાં યુવતિના હૃદયને હરનારા કામદેવના આધારસ્તંભ સમા યૌવનના મદઝર વાતાવરણમાં અમેએ પ્રવેશ કર્યાં.