________________
પ્રકરણ તેરમું
નર્વાહન દીક્ષા અને રિપુઠ્ઠાણની દશા
નરવાહન રાજાની વિચારણા :
શ્રી વિચક્ષણાચાય ની વાત સાંભળી અને એમની વાણીના પરમાને જાણી નરવાહન અત્યંત આન ́દિત થયા અને વિનયભરી મધુરી વાણીએ કહ્યું.
તરણતારણ ! આ લેાકમાં આપને શુભેાય, નિજચારુતા, વિમર્શ, પ્રક વિગેરેથી સ’યુક્ત ગુણીયલ કુટુખ પ્રાપ્ત થયું, એ મહાપ્રશસાપાત્ર અને પુણ્યાઇના સમૂહને બતાવે છે. અમારા જેવાને એવા ગુણીયલ કુટુબની પ્રાપ્તિ કયાં સંભવે ? અમારે માટે તે એ અશકય છે.
સાધુવેષમાં રહિને આપ આવા શ્રેષ્ઠ કુટુંબને પાળેા પાષા છે. એથી આપ જ વાસ્તવિક સુસગૃહસ્થ છે. આપ જ કુટુ‘ખધારી છે.
આપે તેા દુયા એવી લેાલતા ઉપર વિજય મેળવી રસનાદેવીના બળને વિખેરી નાખ્યું. રસના આપની પાસે રહેવા છતાં એ આપડી પાપડી જેવી પેાચી બની ગઇ એના ગજ કાંઈ વાગતા નથી.