________________
નરવાહન દીક્ષા
૧૮૭
આચાર્યશ્રીએ કહ્યું, રાજન્! હાલમાં વિયેાગ થાય એમ શકય નથી. એ માટે ઘણા સમય જોઇશે. કારણ કે રિપુઠ્ઠારણુ એ અન્ને શત્રુ શૈલરાજ અને મૃષાવાદને પ્રિય મિત્ર તરીકે માને છે.
ઘણા કાળ ગયા પછી કઈ રીતે એ પાપમિત્રો સાથે રિપુદારણના વિચાગ થશે એ હમણાં જ આપને જણાવી દઉં. પાપમિત્રોની મુક્તિના ઉપાય ઃ
‘શુભ્રમાનસ ” નામનું એક નગર છે. ત્યાં શ્રી શુદ્ધાભિષધિ ” રાજા રાજ્ય કરે છે. એ રાજાની યશઃપ્રભા ચ'દ્રની પ્રભાની જેમ દિગંત વ્યાપિની છે. એમને બે રાણીઓ છે. એકનું નામ વરતા , ખીજીનું નામ “ વતા” ” છે.
,,
16
વરતા રાણીએ એક ગુણુવતી પુત્રીને જન્મ આપેલા એનું નામ “મૃદુતા ” રાખવામાં આવેલ અને બીજી રાણીએ પણ શ્રેષ્ઠ પુત્રીને જન્મ આપેલ અને એનું નામ સત્યતા રાખવામાં આવેલ.
66
""
આ બન્ને કન્યાએ રૂપરૂપની પરી જેવી છે અને ગુણમાં ખંને એકબીજાને ચઢે તેવી ગુણવતી અને નિર્મળ અંતઃકરણવાળી છે. અમૃત સરખી એ ભાગ્યવતી કન્યાઓની પ્રાપ્તિ જ્યારે રિપુદારણને થશે ત્યારે આ બન્ને પાપમિત્રો પલાયન થઇ જશે.
અથવા
કટુતા અને મધુરતા સાથે રહી શકતા નથી અંધકાર અને પ્રકાશ અને એક સ્થળે વસી શકતા નથી, તેમ શૈલરાજ અને મૃદુતા સાથે રહી શકતા નથી. ષાવાદ