________________
૮૨
ઉપમિતિ કથા સારોદ્ધાર mmmmmmmmmmm
છતાં પણ તમારી ગુણગ્રાહક દષ્ટિમાં હું એક મહાદુષ્કરકારક દેખાઉં છું એમાં તમારી સજજનતા કામ કરે છે. નહિતર મારા જેવા વ્યક્તિ ઉપર આટલે મહાન ભાવ તમને કયાંથી થાય ?
અથવા જેનસાધુવેષને આ પરમ મહાપ્રભાવ છે, કે એના ધારણ કરનારા પૂજ્ય ગણાય છે. એ સિવાય અમારી મહત્તામાં બીજું કઈ કારણ નથી.
આ પ્રમાણે શ્રી વિચક્ષણાચાર્ય રસનાના નિમિત્ત પિતે દીક્ષા લીધી એ વાર્તા પૂરી કરીને મૌન રહ્યા.
(રસના કથાનક સંપૂર્ણ.)