SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ તેરમું નર્વાહન દીક્ષા અને રિપુઠ્ઠાણની દશા નરવાહન રાજાની વિચારણા : શ્રી વિચક્ષણાચાય ની વાત સાંભળી અને એમની વાણીના પરમાને જાણી નરવાહન અત્યંત આન ́દિત થયા અને વિનયભરી મધુરી વાણીએ કહ્યું. તરણતારણ ! આ લેાકમાં આપને શુભેાય, નિજચારુતા, વિમર્શ, પ્રક વિગેરેથી સ’યુક્ત ગુણીયલ કુટુખ પ્રાપ્ત થયું, એ મહાપ્રશસાપાત્ર અને પુણ્યાઇના સમૂહને બતાવે છે. અમારા જેવાને એવા ગુણીયલ કુટુબની પ્રાપ્તિ કયાં સંભવે ? અમારે માટે તે એ અશકય છે. સાધુવેષમાં રહિને આપ આવા શ્રેષ્ઠ કુટુંબને પાળેા પાષા છે. એથી આપ જ વાસ્તવિક સુસગૃહસ્થ છે. આપ જ કુટુ‘ખધારી છે. આપે તેા દુયા એવી લેાલતા ઉપર વિજય મેળવી રસનાદેવીના બળને વિખેરી નાખ્યું. રસના આપની પાસે રહેવા છતાં એ આપડી પાપડી જેવી પેાચી બની ગઇ એના ગજ કાંઈ વાગતા નથી.
SR No.023192
Book TitleUpmiti Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy