________________
જેનનગરનું અવલોકન
૨૬૯
જણાતી હતી. બુદ્ધિવૈભવ, વાકપટુતા, દાક્ષિણતા, હૃદયવિશાળતા વિગેરે ઘોડાઓના હણહણાટે આનંદ ઉપજાવતાં હતાં અને અચાપલ્ય, વિદ્ધત્વ, ઉદાત્તત્વ વિગેરે શૂરવીર સૈનીકેની પંક્તિઓ અપાર હતી.
આ વિશાળ સાગર સમા ચતુરંગ સેન્યને નિહાળતાં મામા ભાણેજ બહાર આવી જાય છે. મામાને અંત:કરણથી આભાર:
મામા ! આપે તે મારા મનની સઘળી ઈચ્છાઓ પૂર્ણ કરી આપી છે. મારા અંગેઅંગમાં હર્ષ સમાતું નથી. જે કાંઈ જોવા જેવું હતું તે આપે મને બધું દેખાડી દીધું છે.
આપે મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. એટલે ઉપકાર માનું એટલે એ એ છે જ ગણાશે. મામા ! આ નગરમાં કેટલાક દિવસ રહીએ અને આનંદ કરીએ એવી મને ઇચ્છા થાય છે.
આપે જે જે વિષયોમાં મને સમજાવ્યું છે, એ માટે હું વિચાર કરતે જાઉં. આપની કૃપાથી હું પણ પ્રાપુરૂષોની ગણનામાં આવી જઈશ.
મામાએ મને પરમ ઉચ્ચ શ્રેણીને બનાવી દેવું જોઈએ, એટલા ખાતર મામાએ આ નગરમાં વસવાટ કરવો જોઈએ.
વિમર્શ_ભાણ ! જેવી તારી ઈચ્છા પ્રમાધીન બનેલે વ્યક્તિ કદી ઈચ્છાને ભંગ કરે? હું તારા વશમાં છું એટલે