________________
૨૭૫
ફાય નિવેદન
કાર્ય નિવેદ્યન :
આ વખતે શ્રી શુભેાય મહારાજા સભામાં ખિરાજી રહ્યાં હતાં. મહારાણી નિજચારૂતા, પુત્ર વિચક્ષણુકુમાર અને પુત્રવધુ બુદ્ધિદૈવી વિગેરે પણ રાજસભામાં બિરાજેલા હતા.
વિમશે રાજસભામાં પ્રવેશ કરી શુભેાદયરાજને વિનયપૂર્વક નમસ્કાર કર્યો, વિચક્ષણુકુમારને ભેટી પડ્યા અને મહેન બુદ્ધિદેવીને સભ્યતાથી નમસ્કાર કર્યો. સૌએ આશીર્વાદ આપ્યા અને ચેગ્ય સિંહાસન ઉપર પ્રેમથી બેસાડ્યો.
પ્રક પણ રાજસભામાં મામા સાથે જ આવેલા. એણે શુભેાદય દાદાને નમસ્કાર કર્યાં. દાદાએ એને ખેાળામાં લીધેા અને પ્રેમથી ભેટી પડ્યા. મસ્તક સૂધી કુશળતા પૂછી. એ રીતે દાદી, પિતા, માતા સૌએ પ્રકને ખેાળામાં બેસાડી આલિંગન કરી, મસ્તક સૂ'ધી કુશળતા પૂછી સારે સ્થાને બેસાડ્યો.
વિમની ખખરસાર પૂછી શુભેાદયમહારાજએ જે કાય માટે ગએલા, એ કાર્યની સિદ્ધિ માટે પૂછ્યું.
વિશે' પ્રાપ્ત થએલી માહિતી આપતાં જણાવ્યું કે અમે અહીંથી નિકળી કેટલેા કાળ ખાહ્યપ્રદેશેામાં ર્યો, ત્યાર પછી અંતરંગ પ્રદેશામાં ગયા. ત્યાં રાજસચિત્ત નગર અને તામસચિત્ત નગર જોયાં. પછી ચિત્તવૃત્તિ અટવીમાં પડાવ નાખ્યા.
ચિત્તવૃત્તિ અટવીમાં મહામાહુરાજા અને બીજા સાત રાજાઓના સિંહાસનેા, પરિવાર, પદ્યા વિગેરે જોયાં. રસનાની શોધ અમને ત્યાં થઇ, એ રાગકેશરી મહારાજાના વિષયાભિલાષ મંત્રીની પુત્રી થતી હતી.