________________
se
ઉપમિતિ કથા સારોદ્ધાર
આવી વિચારણાને પરિણામે વિચક્ષણ રસનાને પાળવા પાષવામાં ઘણા જ બેદરકાર બની ગયા હતા. વળી રસનાની શેષ માટે મેકલેલ વિમર્શ અને પ્રકની રાહ જોવાતી હતી ત્યાં એએ આવી પહાંચ્યા અને રસનાની મૂળશેાધની વાત પણ જણાવી.
વિશે. 'બાણપૂર્વક વાત કહી, એ સાંભળી વિચક્ષણને રસનાના સપૂણું ત્યાગ માટે વિચાર આવ્યા અને પિતાજી ભણી એલ્યા.
તાતપાદ ! રાગકેશરી રાજાના કુલષણ દોષવ્ર કાધિપતિ વિષયાભિલાષ મ`ત્રીની દુષ્ટ પુત્રી રસનાએ જડના કેવા હાલ હવાલ કર્યાં એ જાણ્યું ને ? આપ કૃપા કરી મને આજ્ઞા આપે। તા હું દુષ્ટકુલઉત્પન્ના અને સ્વય' દુષ્ટા એવી ભાર્યા રસનાના ત્યાગ કરૂં. આપની આજ્ઞાની રાહ જોઉં છું.
.
વત્સ ! તારી ઈચ્છા અનુમાદના પાત્ર છે. પણુ રસના તારા પત્ની તરીકે નાગરીકામાં પ્રખ્યાતિ પામી ચૂકેલી છે. એટલે ખાસ ગૂના જોયા સિવાય વિના અવસરે ત્યાગ કરવા ઉચિત નથી. સમયની પ્રતીક્ષા કર. ગૂનામાં આવે એટલે તિલાંજલી આપજે. ઉતાવળા ન થા.
ત્યાગ કરવાના માર્કા ન મલે ત્યાં સુધી તારે કઈ રીતે રહેવું એનું તું ધ્યાન રાખ. વિશે વાત કરી તે તારા ખ્યાલમાં આવી હશે.
વિવેકપ ત ઉપર મહામેાહ વિગેરેના નાશ કરનારા મહાત્માએ વસે છે. તું એમની સાથે રહે અને એમનાં જેવું