________________
૨૭૬
ઉપમિતિ કથા સારદ્વાર
ત્યાંથી અમો ભવચકનગરે કુતુહળથી ગયા. અને અનેક આશ્ચર્યકારી પ્રસંગે જોયા. વિવેકગિરિ પર્વતે જઈ મહાત્માપુરૂષના દર્શન કરી જીવન સફળ કર્યું. ચારિત્રધર્મરાજ, સંતેષ અને એમના પરિવારને જોયાં. ત્યાંથી અહીં આપની સેવામાં હાજર થયા છીએ.
આ પ્રમાણે વિમશે સર્વ હકિકત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. રસના જડને વ્યવહાર :
જડકુમાર લોલતાદાસીના કહેવા મુજબ જાતજાતના માંસા અને મઘ દ્વારા રસનાને ખૂશ કરતે હતો પણ એના પાપી પરિણામો કેવા આવશે એ તરફ જરાએ ધ્યાન આપતો ન હતા. કુળની આબરૂ અને નિંદાને પણ ગણકારતું ન હતું.
એક વખતે જડકુમારે ઘણે દારૂ પીધે, એથી એનું મગજ કાબુમાં ન રહ્યું વિવેક ઑઈ બેઠે. માંસ ખાવા માટે એક મેટા બકરાને કાપવા જાય છે પણ ઘેનમાં એને ભાન ન રહ્યું અને પશુપાલને વધ કરી નાખ્યો. એનું માંસ કાઢી સુધારીવઘારીને લતાના આદેશ મુજબ રસનાને ખાવા આપ્યું અને રસના એ વખતે ખૂબ હર્ષિત બની ગઈ. જડ પણ હરખઘેલ બની ગયે.
માનવમાંસને સ્વાદ રસનાને ઘણે મધુર લાગે, એથી લતાએ જડને પ્રેરણા આપી કે તું માનવમાંસ ખા.
લલતાની આજ્ઞાથી માનવમાંસ ખાવા માનવહત્યાઓ કરવા લાગે. રસનાને પ્રસન્ન કરવા લાગ્યા. લેકેમાં રાક્ષસ