________________
મહામે હતું સામતચક્ર
૧૬૩
વિહાયાગતિ, પરાધાત, શ્વાસેાશ્વાસ, આતપ, ઉદ્યોત, અનુરૂલઘુ, તીર્થંકર, નિર્માણુ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર શુભ, સૌભાગ્ય, સુવર, આદ્યેય, યશઃકીર્તિ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય, અયશકીતિ.
q
ગાત્ર :
આ પછીના જે રાજશ્રી દેખાય છે, એ “ગાત્ર ” નામથી પ્રસિદ્ધ થએલા છે. એમને એ સેવકે છે. એ સેવકા દ્વારા ગેાત્રરાજા બહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં ઉંચ અને નીચ એમ ભેદ પાડે છે. વિશ્વમાં ઉંચ અને નીચના તેમજ સ્પૃશ્યાસ્પૃશ્યના જે ભેદો થાય છે તે આ ગેાત્ર રાજાને આભારી છે. અતરાય : પ્રક ! આઠમા અવનીપતિને જો. એ અ'તરાય નામના રાજવી છે. એમના હાથ નીચે તેજસ્વી, વફાદાર અને કાર્ય કુશળ પાંચ કમ ચારીએ છે.
२
ઃઃ
,,
એ પાંચે બાહ્યપ્રદેશના પ્રાણીઓને દાન આપતાં વિજ્ઞ ઉભું કરે, લાભથી વાચિત રાખે, ભાગ ઉપલેાગમાં અનેક મુશ્કેલીઓ સર્જી નાખે, શક્તિ અને પરાક્રમ વિહૂણા કરે અને હાય તા પણ એના ચેાગ્ય સદુપયોગ ન થવા દે.
૧ આ મે'તાલીશ નામેાના અથ ક્રમગ્રંથ પહેલાંથી અથવા શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રથી જાણવા. ૨દાનાંતરાય,લાભાંતરાય, ભાગાંતરાય, ઉપભાગાંતરાય,
વીર્યાં.તરાય.