________________
જૈનનગરનું અવલાકન
૨૫૭
ગુણા ગણી શકાય એમ નથી. પવિત્રતાની મૂર્તિ છે, આનંદનું ઝરણું છે, સમતાની સરીતા છે.
શ્રી ચારિત્રધર્મરાજ ચતુર્મુખ` છે. એ ચાર મુખાને દાન, શીયળ, તપ અને ભાવ કહેવામાં આવે છે. એ ચારે મુખાના ગુણે! તને જણાવું છું.
૧. દાનસુખ : પ્રથમ મુખ એ જ્ઞાન આપે છે જેથી લેાકેા મહામેાહનું સ્વરૂપ અને ફસાવવાની રીતભાતા સમજી પેાતાના બચાવ અને એને નાશ કરવાની યુક્તિએ શેાધી શકે છે. વળી સૌને મનગમતું ¢¢ અભય ” આપે છે. તેમજ સુપાત્રાને વસ્ત્ર, આહાર, જીવને પયેાગી વસ્તુઓ અપાવે છે. ચેગ્ય વસ્તુને જ આપવાનું આ મુખ જણાવે છે.
"
ર. શીલસુખ : આમુખ સાધુ પુરૂષોને સંયમની સુમર્યાદામાં રહેવાનું જણાવે છે, તે અઢાર હજાર નિયમે જણાવે છે. અઢાર હજાર શીલાંગરથ’ એમ નિયમેાની વિશિષ્ટ સંજ્ઞા પણ છે. એના પાલન દ્વારા સાધુએ મેાક્ષનગરને પામે છે. સાધુ વિનાના લાકા પણ યથાશક્ય નિયમાનું પાલન કરી સુખના ભાગી બને છે.
૩. તપસુખ: આ ત્રીજા સુખનું નામ “તપ” છે. એ પ્રાણીઆને આશા, તૃષ્ણા અને વાસના રાખવાનું ના કહે છે. એના કહેલા વચનાને પાળવાથી પ્રાણી ઘણા સુખી થાય છે. એ કાઈના દખાએલેા રહેતા નથી. કાઇની પાસે આશાથી યાચના કરવાનું કે માઢા જોવાનું રહેતું નથી. એના ખાર પ્રકાશ છે. અને તપની આરાધનાથી અનેક લબ્ધિએ અને વિદ્યાએ પ્રાપ્ત થાય છે.
૧૭