________________
જૈનનગરનું અવલોકન
ન શકત. સદાગમ સિવાયના ચારે મિત્રે મુંગા છે. પિતાનું સ્વરૂપ સમજી શકે પણ બીજાના સ્વરૂપને ન સમજાવી શકે. - ૩. અવધિ ત્રીજે મિત્ર છે. એ લાબું, ટુંકુ અને ઘણું, એાછું વિગેરે રૂપનું-રૂપી પદાર્થોનું દર્શન કરાવી આનંદ આપે છે.
૪. મન પર્યાય : ચેાથે મિત્ર છે. સંજ્ઞીજીના મને ગત ભાવેને ખૂબ સુંદર રીતે દર્શન કરાવવાનું કાર્ય બજાવે છે.
પ. કેવળઃ આ પાંચમે મિત્ર સર્વ શ્રેષ્ઠ છે. એ સર્વ લેકના સર્વ કાળના સર્વ પદાર્થોના સ્વરૂપને એક સાથે બતાવી શકે છે. એની શક્તિ અજોડ છે.
દિનપતિ સૂર્ય અંધકારના આવરણને દૂર કરે તેમ સધ મંત્રી પોતાના પાંચ મિત્રો સાથે જ્ઞાનસંવરણ રૂ૫ અંધકારને ' દૂર કરી જ્ઞાનને અપૂર્વ પ્રકાશ પાથરે છે. સંતેષ દર્શન :
પ્રકર્ષ–અરે મામા ! આપે શ્રી ચારિત્રરાજ અને એના . પરિવારનું વર્ણન કર્યું તે સારું છે પણ જેની આકાંક્ષા હું યાને રાખી બેઠે એ સંતેષના તો આપે મને હજુ સુધી દર્શન કરાવ્યા નથી. સંતોષના દર્શન માટે હું ઘણે ઉત્સુક છું.
વિમર્શ ભાઈ ! યતિધર્મ યુવરાજના આગળ બાર જણ દેખાય છે, એમાં છઠ્ઠા સ્થાને સંયમ છે. એ સંયમની આગળ જે એક સૈનીક જે વ્યક્તિ દેખાય છે એ પોતે જ “સંતોષ” છે.