________________
ઉપમિતિ કથા સદ્ધાર
પ્રકર્ષ–અરે મામા આ શું કહે છે? જે સંતેષે મહા મેહમહિપતિ વિગેરે સમર્થ રાજવીઓને હંફાવ્યા અને બધા સંતેષને જ પિતાને કટ્ટો વિરેાધી ગણે છે, તે એ સંતેષ કોઈ મહારાજા નથી ?
વિમર્શ–ના ભાઈ ના. સંતેષ તે ચારિત્રધર્મરાજને એક સામાન્ય કક્ષાને સૈનીક છે, પરંતુ એ ઘણોજ શુરવીર, નીતિમાન, બુદ્ધિશાળી, સંધી-વિગ્રહમાં કાબેલ, પુરૂષાથી છે, એટલે ચારિત્રધર્મ મહારાજાએ એને તંત્રપાલની જગ્યાએ નિમણુંક કરી છે.
લશ્કરી માણસે અને યુદ્ધના સરંજામ સાથે સંતોષ મનફાવતી રીતે ફરતે હતે, એવામાં એક વખત સ્પર્શન, રસન વિગેરેને જોયા. સામે પડકાર ફેંકી એ લોકેના સકંજામાંથી કેટલાક પ્રાણીઓને નિવૃત્તિ નગરીમાં ધકેલી દીધા છે.
સ્પર્શન વિગેરેનું જેર સંતેષ પાસે ચાલતું નથી. મહામેહાદિ રાજાએ આ વાત સાંભળી ઉકળી ગયા અને યુદ્ધની ઝંખનાથી સરવરતા ચિત્તવૃતિ અટવીમાં યુદ્ધ માટે આવી પહોંચ્યા છે.
સંતેષ ચારિત્રધર્મરાજને સૈનીક છે, છતાં એની તાકાત અને પરાક્રમ જોઈ મહામહાદિ રાજાઓએ સંતેષને જ પિતાને પાકે વિધિ અને શત્રુસેનાને મહારાજ માની લીધે છે.
લેકે તે જુવે એવું બેલે. સને ઉદરભાગ ત હેય