________________
જૈનનગરતું અવલોકન
૫૫ ઉધન થાય છે. એ મહાપ્રભાવશીલ છે. એના ઉપર આરૂઢ થયા પછી જ રાજા પિતાના પરિવાર સાથે શાસન સારી રીતે ચલાવી શકે છે. આ છે આ સિંહાસનની અદ્દભુતતા.
જે જીવવી નામનું મહાસમર્થ અને અપૂર્વ શક્તિપ્રદ સિંહાસન ન હેત તે મહામે હાદિ મેરા માંડી શકે અને આ રાજવી પિતાની સમૃદ્ધિ સાથે ખાલસા થઈ જાય. પણ અપૂર્વ સિદ્ધિદાયક સિંહાસન દ્વારા મહામે હાદિનું જોર જામતું નથી અને વર્ચસ્વ વધતું નથી. સિંહાસનના પ્રતાપે મહામહ હી અને વામણું બની જાય છે.
ભદ્ર ! આ રીતે સંક્ષેપમાં સારિવકમાનસપુર, ત્યાંના નાગરીકે, વિવેક પર્વત, અપ્રમત્ત શિખર, જૈનપુર, જૈન, ચિત્તસમાધાન મંડપ, નિસ્પૃહતા વેદિકા, જીવવીર્ય સિંહાસન વિગેરેનું વર્ણન જણાવ્યું છે. તું શાણે છે એટલે સમજી ગયે હઈશ. - પ્રકર્ષ ! હવે તને અહીંના મહારાજ, એમનું મંત્રીમંડળ, સભ્ય, પરિવાર, મિત્રો વિગેરેને પરિચય આપું છું, તે તું સાંભળ.
આ વખતે પ્રકર્ષ મામાએ કહેલી વાતેનું રહસ્ય વિચારે છે. એનામાં પિતાની બુદ્ધિ પ્રમાણે વાતેના રહસ્યને સમજી લેવાનું સામર્થ્ય છે. એટલે મને મન નિર્ણય કરે છે.
અકામનિજરની અપેક્ષાએ મિથ્યાષ્ટિ આત્માને જ્ઞાન વિનાને અપૂર્વ વિશ્વાસ એને જ “ સાત્ત્વિકમાનસપુર” કહેવામાં આવતું હશે. નદીના પથરા અથડાતા કુટાતા ગેળ