________________
૧૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
નથી, આમ્રત્વ ધર્મ માત્ર આમ્રમાં હાય. આ ધર્મને વિશેષ ધમ કહેવાય. વિશેષધર્મ સર્વવ્યાપક હાતા નથી.
એટલે આમ્રમાં વૃક્ષત્વ અને આમ્રત્વ એમ બે જુદા જુદા ધર્મ થયા પણ કહેવામાં આવે કે વૃક્ષત્વ ધમ અને આમ્રવ ધમ એને જુદા પાડેા, પણ એ સ’ભવી શકે? ના. આનું નામ સામાન્ય અને વિશેષ ધર્મ, ભેાલે પણ આને કહી શકાય.
મહામાહાદ્ધિના વિજેતા :
મામા ! આપના સરલ સ્પષ્ટીકરણથી મને ઘણું સરસ તત્ત્વજ્ઞાન સમજાણું. મારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. મને જે આશ્ચય જેવું થતું હતું તે જતું રહ્યું. તત્ત્વ જડી ગયું છે છતાં કાંઈને કાંઈ પૂછવાનું મન થયા કરે છે તેથી પ્રશ્ન કરૂં છું.
જીવા મામા ! આપે સરવાળે આઠ રાજાએ જણાવ્યા. એ આઠ માટે મારી સમજમાં એમ આવ્યું છે કે વેદનીય રાજા, આયુષ્ય અવનીપતિ, નામ નરપતિ અને ગાત્ર ભૂપતિ, આ ચાર રાજાએ અહિરંગ પ્રદેશના પ્રાણીઓમાં કેટલાકનું હિત કરે છે અને કેટલાકનું અહિત કરે છે, બધા જ અહિત કરે છે એવું નથી.
ત્યારે જ્ઞાનસ'વરણું માપતિ દનાવરણ નરપતિ, મહામહ મહિપતિ અને અંતરાય અવનીપતિ, આ ચારે રાજવી બાહ્ય પ્રદેશના પ્રાણીઓનું સર્વાશે અને સથા અહિઁત કરવામાં જ તત્પર હાય છે. કાઇનું હિત કરવું એ એમના સ્વભાવમાંજ નથી.
આવી પરિસ્થિતિમાં કાઈ એવા પ્રાણી હશે કે જેને આ