________________
૧૯૦
ઉપમિતિ ક્યા સદ્ધાર
ગયે પિતાના બચાવ ખાતર દડવા જાય છે ત્યાં લાક્ષે બળજબરીએ એણને હાથ પકડી પાડ્યો
જોરથી ઝાટકે મારી હાથ છોડાવી રતિલલિતા ભાગી ત્યાં ફરી એણે પકડી લીધી. રતિલલિતાએ રકઝક કરી કળ વાપરી હાથ છેડાવી લીધું અને સ્વરક્ષણ ખાતર ધ્રુજતી ધ્રુજતી મંદિરમાં દાખલ થઈ, દેવીની મૂર્તિના પાછળના ભાગે સંતાઈ ગઈ.
શ્રેષગજેન્દ્રને સમય :
આ સમયે દ્વેષગજેન્દ્રને પિતાની ફરજ ઉપર હાજર થવા મકરધ્વજ રાજાની આજ્ઞા થઈ. દ્વેષગજેન્દ્ર પિતાના ક્રોધ માન વિગેરે આઠ બાળકોની સાથે ફરજ અદા કરવા મેદાને આવી પહોંચે.
પ્રકર્ષ-મામા! આ તે શ્રેષગજેન્દ્ર હાજર થતે લાગે છે.
વિમર્શ–ભાઈ ! ફરજ ઉપર ઉપસ્થિત થવાની આજ્ઞા થઈ એટલે હાજર થવું જ પડે. તે શાંતિથી આના તીણ અને તેજસ્વી પરાક્રમને જે તે ખરે.
શ્રેષગજેન્દ્ર લાક્ષના શરીરમાં પ્રવેશ કરી એના માનસ ઉપર પિતાને કબજો મેળવ્યું એટલે લાક્ષને વિચાર આવ્યો કે અરે ! આ દુષ્ટા રતિલલિતા મારા ઉપર પ્રેમ
* કોઈ ભય પમાડે અથવા સ્વતઃ ભય આવે તે દારૂનું ઘેન નષ્ટ થઈ જાય છે,