________________
લલન અને શિકાર
લલન અને શિકાર :
પ્રક`
એની નજર
ઉપર પડી.
ભવચક્રના તમાસા લીલા વૃક્ષેા અને
ર૧૭
જોઇ રહ્યો છે. જોતાં જોતાં વનવેલડીયેાથી શાભતાં વન
વનમાં એક શ્રમથી શ્રમિત થએલે નર જોયા, એ સુંદર કદાવર અશ્વ ઉપર બેઠા હતા. શ્રમના લીધે પ્રસ્વેદથી શરીર નીતરી રહ્યું હતું. ક્ષુધા અને તૃષા પણ ઘણી સતાવતી હતી. હાથમાં તીક્ષ્ણ હથીયારા હતા.
અરે મામા ! હાથમાં હથીયારા લઇ, ઘેાડા ઉપર દોડતા શિયાળને આગળ રાખી પાછળ ક્યાં દાડે જાય છે ? એ કાણુ છે ?
વિમ—માનવાવાસ નગરનું
અવાંતર * લલિતપુર ’’ નામનું એક નગર છે. જે વ્યક્તિને તું જોઇ રહ્યો છે, એ પેાતેજ લલિતપુરને રાજા 66 લલન ” છે.
લલનરાજા ખરાબ નીતિવાળા, માંસાહાર કરવામાં પાવરા, નિરપરાધી પ્રાણીઓના શિકારના શે!ખીન અને મહાભ્યસની છે.
શિકારના શોખના કારણે એણે રાજ્યના કારભાર તજી દીધેા, આ જગલના પ્રાણીઓના શિકારમાં મસ્ત રહેવા લાગ્યા અને અનેક જાતના પ્રાણીયાના માંસ ભક્ષણ કરવા લાગ્યા. રાજ્યચિંતા છેાડી પડાવ પણ જંગલમાં કરવા લાગ્યા.
આ લલન અભાગીયા છે, રાજ્ય માટેની ચેાગ્યતા એનામાં