________________
૨૨૪
ઉપમિતિ ક્રુથા સારાદ્વાર
પ્રદેશેાના નાગરિકા સ્વતંત્ર નથી હોતા. અંતરંગ લેાકેા જેમ નચાવે તેમ કરે. આ લેાકેા પરાધીન હાય છે.
પહેલાં ગૌરાંગ હ આ વાસવના ગૃહના માણસાને નચાવતા હતા અને હમણાં શ્યામાંગ વિષાદ પેાતે નચાવી રહ્યો છે. વિષાદે સૌને હડફેટે લીધા છે. વિષાદ ભારે દુષ્ટ અને કઠાર વ્યક્તિ છે.
પ્રક—મામા ! પહેલાં મુસાફર આવ્યેા હતા, એણે વાસવના કાનમાં શું વાત કરી કે જેથી એ સૂચ્છિત થઈ ઢળી પડ્યો ?
રૂપ અને સૌ'દ'થી દ્વીપતા હતા. શણગાર હતા. એકના એક પુત્ર હતા માનતા માન્યા પછી થયા હતા.
વિમ—ભદ્ર! વાસવ શેઠને “ વન ' નામે પુત્ર હતા. વિનય વિવેક ગુણા એના અને તે પણ અનેક
યુવાનીમાં ધનાર્જન માટે પરદેશેામાં સાહસ કરવાનું મન થયું. સ'પત્તિશીલ પિતાએ ના કહી છતાં ઉત્સાહથી તે ગયા. સાથે ઘણા માટે સા-કાક્ષ્ા લીધેા હતા.
દેશાન્તરે જઈ વ્યાપાર ઉદ્યોગ કરી અનગલ લક્ષ્મી કમાણેા. લક્ષ્મી અને સા ભેગા કરી પેાતાના નગર ભણી આવવા પ્રયાણ આદર્યું.
માગમાં કાઢખરી અટવી આવી. પલ્લીમાં વસતા તસ્કરીએ ધન ચારી લીધું. ઘણાંઓને પકડી અદીવાન કર્યાં. વાસવપુત્ર વધનને પશુ પકડવામાં આવ્યેા. બદીઓને લઈ તરકશ પલ્લીમાં આવ્યા.